BANASKANTHA

ધાનેરા ના માલોત્રા ગામે પાસે અકસ્માત ની ઘટના

ધાનેરા
ધાનેરા ના માલોત્રા ગામે પાસે અકસ્માત ની ઘટના

પૂર્વ tdo મફતલાલ જોશી ને નડ્યો અકસ્માત

વેગેનાર અને ડી.આઈ જીપ વચ્ચે અકસ્માત…

મફતલાલ જોશી વેગેનાર ગાડી માં જઈ રહ્યા હતા માલોત્રા ગામ તરફ
અકસ્માત માં પૂર્વ tdo ને થઈ માથા માં ઈજાઓ
108 મારફતે પૂર્વ tdo ને સરકારી હોસ્પિટલમાં લવાયા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!