GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:બિનવારસી બે મોટર સાયકલ મુળ માલિકને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને સાથર્ક કરતી ટંકારા પોલીસ
TANKARA:બિનવારસી બે મોટર સાયકલ મુળ માલિકને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને સાથર્ક કરતી ટંકારા પોલીસ
ટંકારા પોલીસ ટીમે બિનવારસી હાલતમાં મળી આવેલ બે બાઈક તેના મૂળ માલિકને શોધી પરત આપી પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિને સાર્થક કરી છે

ટંકારા પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલ અને ગુમ થયેલ ચીજવસ્તુઓ શોધી કાઢવા પેટ્રોલિંગમન હોય દરમિયાન ટંકારા મીતાણા ચોકડી અને લતીપર ચોકડીથી બે બિનવારસી બાઈક મળી આવ્યા હતા જેના ચેસીસ નંબર પરથી ઇ ગુજ્કોપમાં સર્ચ કરી મૂળ માલિક ગંભીરસિંહ દોલતસિંહ સગર રહે હડમતીયા અને યોગેશભાઈ જમનભાઈ પાનસૂરીયા ના હોવાનું ખુલતા પોલીસે બંને બાઈકના મૂળ માલિકને બાઈક પરત સોપ્યા હતા





