BANASKANTHAGUJARATKANKREJ

નિકિતા પ્રજાપતિને ઓગડ તાલુકા ભાજપ મંડળ મહિલા મોરચા મહામંત્રીની જવાબદારી સોંપાઈ..

નિકિતા પ્રજાપતિને ઓગડ તાલુકા ભાજપ મંડળ મહિલા મોરચા મહામંત્રીની જવાબદારી સોંપાઈ..

નિકિતા પ્રજાપતિને ઓગડ તાલુકા ભાજપ મંડળ મહિલા મોરચા મહામંત્રીની જવાબદારી સોંપાઈ..

ભારતીય જનતા પાર્ટી બ.કાં. પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,જિલ્લા પ્રભારી ધવલભાઈ દવે,બ.કાં. જિલ્લા મહામંત્રીઓ શ્રેયાંશભાઈ પ્રજાપતિ,રસીકજી ઠાકોર,તરૂણભાઈ મોદી અને બ. કાં.જિલ્લા મહિલા મોરચા પ્રભારીઓ સાથે ચર્ચા વિચારણા કરી સંગઠનાત્મક નિમણૂકોની શ્રેણીમાં મંડળ મહિલા મોરચામા ઓગડ તાલુકાના મહામંત્રી તરીકે શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ,પાટણ ના પ્રમુખ રમેશભાઈ ની ભત્રીજી તથા રતનપુરા (ઊણ) ના ઊણ પરગણા પ્રજાપતિ સમાજના પૂર્વ ઉપપ્રમુખ જીતાભાઈ પ્રજાપતિ (વાંસેસા)ની પૌત્રી પ્રજાપતિ ભેમાભાઈ જીતાભાઈ ની સુપુત્રી નિકિતા પ્રજાપતિ ને નાની ઉંમરે ઓગડ તાલુકા ભાજપ મંડળ મહિલા મોરચાના મહામંત્રીની નિમણુંક કરાઈ ત્યારે નિકિતા પ્રજાપતિએ જણાવ્યું કે,નાની ઉંમરે મને પ્રદેશના તમામ વરિષ્ઠ નેતાઓએ મારા પર જે વિશ્વાસ મૂકી મને મહામંત્રીની જવાબદારી સોંપી છે તેનું હું નિષઠા પૂર્વક ફરજ બજાવીશ મહામંત્રી બનાવવા બદલ ભાજપાના તમામ અધિકારીઓ -પદાધિકારીઓનો હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.ઓગડ તાલુકાના છેવાડા ગામ રતનપુરા (ઊણ) ની દીકરી ને ભાજપના આગેવાનો દ્વારા ભાજપામા સ્થાન આપવા બદલ ઊણ પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી ઉમેશભાઈ પ્રજાપતિ,થરા નગર પાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ,ઈન્દ્રમાણા સરપંચ રમેશભાઈ પ્રજાપતિ સહીત પ્રજાપતિ સમાજ તથા સગા સ્નેહીજનો અભિનંદનની વર્ષા વરસાવી રહ્યા છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!