GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

VYO દ્વારા શ્રી ભગીની સેવા મંડળ સંચાલિત શાળામાં ધો.ચાર અને ધો.પાંચ ના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ.

 

તારીખ ૧૮/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન પંચમહાલ ના પ્રભારી સુભાષચંદ્ર મહેતા(એડવોકેટ)તરફથી કાલોલ ની ભગીની સેવા મંડળ સંચાલીત શાળામાં ધોરણ ચાર અને ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયુ જે કાર્યક્રમમા ભગીની મંડળ ના મંત્રી અને શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ના દિપ્તીબેન પરીખ,લાડ જ્ઞાતિ ના પ્રમુખ શશીકાંત પરીખ,રામજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ જગદીશભાઈ શાહ,શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન મહીલા વિંગના સ્નેહલ મહેતા,અસ્મિતા પરીખ,સીમા ગાંધી અરૂણાબેન શાહ,શાળાના આચાર્ય અને સ્ટાફ તેમજ વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાસંગીક પ્રવચન મા દાતા નો આભાર વ્યક્ત કરી અંદાજીત ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયુ હતુ.

Back to top button
error: Content is protected !!