Kutch : “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૨ ” કચ્છની સૌથી મોટી ઓપન ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું શુભારંભ કરવામાં આવ્યું.

0
240
વાત્સલ્યમ્ સમાચાર

18 – નવેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ કચ્છ :- કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૨ ” કચ્છની સૌથી મોટી ઓપન ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું શુભારંભ કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટ તા.૧૭-૧૧-૨૦૨૩ થી તા.૨૩-૧૨-૨૦૨૩ સુધી જ્યુબીલી ગ્રાઉન્ડ, ભુજ ખાતે રમાડવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં કુલ-૨૦૩ ટીમોએ ભાગ લીધેલ છે. આ સાથે ટુર્નામેન્ટ દરમ્યાન મહિલા ખેલાડીઓ માટે પણ ટુર્નામેન્ટનો આયોજન કરવામાં આવશે. આજની પ્રથમ મેચ Media A અને Ekta 11 team વચ્ચે શરૂ કરવામાં આવેલ છે..

IMG 20231118 WA0005 IMG 20231118 WA0006 IMG 20231118 WA0004

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews