GUJARATKUTCHMANDAVI

કચ્છ જિલ્લામાં લોકશાહીના મહાપર્વનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.

માંડવી,તા- 07 મે : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત કચ્છ જિલ્લામાં લોકશાહીના મહાપર્વનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. કચ્છમાં નાગરિકોએ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદાન મથકોએ ઉપસ્થિત રહી મતદાન કરીને પોતાની નૈતિક ફરજ નિભાવી રહ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!