GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં મહાશિવરાત્રી નિમિત્તે હર હર મહાદેવના નાદ સાથે નગરમાં ભવ્ય શિવજીની શાહી સવારી નીકળી.

 

તારીખ ૧૬/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ નગરમાં મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ પાતાળેશ્વર મહાદેવની શિવજીની શાહી સવારી આજરોજ નીકળી હતી આ શાહી સવારીમાં કાલોલના અને પંચમહાલ જિલ્લાના શિવ ભક્તો સવારીમાં સામેલ થયા હતા આ શિવજીની સવારી કાલોલના મુખ્ય માર્ગો પર ફરી હતી જવાબ વિવિધ વેશભૂષા યોજાયા હતા આકર્ષક વેશ પૂજા સાથે બહારથી આવેલા કલાકારોએ પોતાનું પ્રદર્શન કર્યું હતું જેમાં ગોરીલા એ આકર્ષણ જમાવ્યું હતું જ્યાં કાલોલ તાલુકાના શિવ ભક્તો સવારથી ઉપસ્થિત રહી મજા માણી હતી અને સમગ્ર નગરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું કાલોલ નગરમાં મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ પાતાળેશ્વર મહાદેવની શિવજીની આ શાહી સવારીમાં કાલોલ તાલુકાના અને પંચમહાલ જિલ્લાના શિવ ભક્તો સવારીમાં સામેલ થયા હતા આ શિવજીની સવારી કાલોલના મુખ્ય માર્ગો પર ફરી હતી જ્યાં વિવિધ વેશભૂષા યોજાયા હતા આકર્ષક વેશ પૂજા સાથે બહારથી આવેલા કલાકારોએ પોતાનું પ્રદર્શન કર્યું હતું જેમાં ગોરીલા એ આકર્ષણ જમાવ્યું હતું પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ,કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પંચમહાલ જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ,પાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા સાથે ડીવાયએસપી વી.જે. રાઠોડ હાલોલ વિભાગ કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આરડી ભરવાડ સહિત પદાધિકારીઓ અને પંચમહાલ જિલ્લા અને તાલુકાની શિવ ભક્તો આ સવારીમાં હાજર રહ્યા હતા સમગ્ર નગરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું સોમનાથ પાતાળેશ્વર મહાદેવના ટ્રસ્ટીઓ કૌશિકભાઇ કનોજીયા,પાર્થ કનોજીયા વિજયભાઈ,દીપેશભાઈ રાજપુત,કિરણભાઈ અને અન્ય યુવાનોએ આ શિવજીની સવારી શાહી બને તે માટે ભારે જહેમત ઉઠાવી હતી દર વર્ષની જેમ ભાવીભક્તોમાં નગરની શિવ સવારીમાં વધારો થઈ રહ્યો છે.

 

Back to top button
error: Content is protected !!