શ્રદ્ધા સુમન શ્રાદ્ધ નિમિત્તે સ્વ.ચંદ્રિકાબેન શશિકાન્ત ભાઈ ચૌહાણ. શ્રદ્ધાસુમન શ્રાદ્ધ નિમિત્તે પાલનપુર ખાતે તારા નગર પ્રાથમિક શાળામાં વિધાર્થીઓને ભોજન પીરસાયું
16 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રદ્ધા સુમન શ્રાદ્ધ નિમિત્તે સ્વ.ચંદ્રિકાબેન શશિકાન્ત ભાઈ ચૌહાણ. શ્રદ્ધાસુમન શ્રાદ્ધ નિમિત્તે પાલનપુર ખાતે તારા નગર પ્રાથમિક શાળામાં વિધાર્થીઓને ભોજન પીરસાયું ચંદ્રિકાબેન શશિકાન્ત.ભાઈ ચૌહાણ.શ્રદ્ધાસુમન શ્રાદ્ધ નિમિત્તે
જીવદયા ફાઉન્ડેશન દ્વારા હસ્તે અરુણાબેન રાજુભાઈ ચૌહાણ યુકે હસ્તે પાલનપુર માં આવેલ તારા નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પૂરી ચણા ની સબ્જી. દાળ ભાત. જલેબી. અને છાશ નુ ભોજન પિરસાયુ હતું.શાળાના વિદ્યાર્થીઓને ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદની આનંદ મળ્યા હતા. બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા હતા. આ સેવા કાર્યમાં પાલનપુરમાંજીવદયા ફાઉન્ડેશન ના ઠાકોરદાસ ખત્રી, ચેતનભાઇ દરજી. પરાગભાઈ સ્વામી,તુષાર દરજી. દિનેશભાઈ શર્મા સાહેબ.અને આચાર્ય ધાસુરા આસીફખાન ભીખનખા તેમજસ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિતરહ્યા હતા તથા શાળાવતી ઠાકોરદાસખત્રી સહિત તમામ ટીમનો આભારવ્યક્ત કરાયો હતો.