DAHODDAHOD CITY / TALUKOGUJARAT
દાહોદના આદિવાસી મ્યુઝિકલ નજીક યુ ટર્ન પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો એક નું મોત એક ઈજાગ્રસ્ત

તા.૦૫.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના આદિવાસી મ્યુઝિકલ નજીક યુ ટર્ન પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો એક નું મોત એક ઈજાગ્રસ્ત
દાહોદ અમદાવાદ હાઈવે પર ખાનગી બસ તેમજ ડમ્પર વચ્ચે અકસ્માત દાહોદ નજીક આદિવાસી મ્યુઝિયમ નજીક ખાનગી બસ તેમજ ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એક નું મોત એક ઇજાગ્રસ્ત અમદાવાદ થી કાનપુર જતી ખાનગી બસ ને નડ્યો અકસ્માત અકસ્માત સર્જી ડમ્પર ચાલક થયો ફરાર અકસ્માત માં એક નું મોત બસ નો ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો ગયા બે દિવસ પહેલા એજ જગ્યા પર આઇસર અને બાઈક અકસ્માત થયો હતો એમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું નેશનલ હાઇવે ના અધિકારીઓને તાત્કાલિક ધોરણે આ યુ ટર્ન બંધ કરવા લોક માગ ઉઠી છે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી





