BANASKANTHAGUJARATPALANPUR
વડગામ તાલુકા આરોગ્ય અધિકારી નું સન્માન કરવામાં આવ્યું
19 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ
વડગામ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પ્રકાશભાઈ જી. ચૌધરી એ ગતરોજ નિઝામપુરા વિસ્તારના ગામોમાં આરોગ્ય લક્ષી કામગીરી બાબતે મુલાકાત લેતાં તાલુકા ભાજપ મહામંત્રી લાલાજી ઠાકોર દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહામંત્રી લાલાજી ઠાકોર તથા અગ્રણીઓએ તાલુકા ના આરોગ્ય વિભાગ ના લોક કલ્યાણના કાર્યો વિશે ચર્ચા કરી હતી.