MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયાના ભાવપર ગામની તળાવની પાળ પાસે જાહેરમાં જુગાર રમતા ૪ ઇસમો ઝડપાયા

MALIYA (Miyana):માળીયાના ભાવપર ગામની તળાવની પાળ પાસે જાહેરમાં જુગાર રમતા ૪ ઇસમો ઝડપાયા
માળિયા (મી.) પોલીસ ટીમે બાતમીને આધારે ભાવપર ગામની તળાવની પાળ પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા દિનેશભાઈ હરિભાઈ બરબચીયા, શૈલેષભાઈ મનહરભાઈ ફૂલતરીયા, જયદીપસિંહ રણજીતસિંહ જાડેજા, મુકેશ કચરાભાઈ ફૂલતરીયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૮૪૨૦ અને ૪ મોટરસાયકલ કીમત રૂ ૮૦ હજાર સહીત કુલ રૂ ૮૮,૪૨૦ નો મુદામાલ કબજે લીધો છે રેડ દરમિયાન આરોપી કાંતિભાઈ ધરમશીભાઈ સરડવા અને અલ્પેશ ઉર્ફે બુગી કેશુભાઈ કલોલા બંને નાસી ગયા હતા જેથી વધુ તપાસ ચલાવી છે









