BANASKANTHATHARAD

રાહ ગામે ડુંગરાભાઈ પરમારના ખેતરમાંથી પસાર થતી લીલો (કિસાન સૂર્યોદય યોજના) ટાવરની વીજરેસાઓનો લાઈનોનો પ્લાન ખસેડવા અને યોગ્ય વળતર આપવા કરાઈ રજૂઆત

૧૭ જાન્યુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

સવિનય જયભારત સાથે જણાવવાનું કહું. એ સંમતિ આપનાર અરજદાર:-ડુંગરાભાઈ હરચંદભાઈ પરમાર રહેવાશી- મૃ. રાહે તા. થરાદ જી. બનાસકાંઠા. મારી માલીકીની જમીન રાહ ગામની સીમમાં આવેલ છે અમો ઉપરના સરનામે રહીએ છીએ ખેતી કામ કરીને મારા ઘરનું ગુજરાન ચલાવીએ છીએ બાબને — અમારા રહે ગામની સીમમાં થી પ્રસાર થતી ૨૨૦ કેવી. ઘોડાસર (રાહ) લીલા કિસાન સુર્યદય યોજના હેઠળ ટાવર્સ અને વીજ રેસાઓ ઓવર હેડ લાઇન નો જે અમો અમારી માલીકીની જમીન જૂનો ખાતા નંબર – ૪૬૭/ નવો ખોના નંબર ૫૬૭ સર્વે નંબર ૯૦૨ વળી જમીન નાની એટલે ૦૮૫-૧૬ ગો.મી. ખેતીની જમીન બે ભાગ પડી અમો અરજદાર ડુંગરાભાઈ હરચંદભાઈ પરમાર ના તેમની બે દીકરા મોટા ભાઈ હંસાભાઈ ડુગરાભાઈ પરમાર અને નાનો ઈશ્વરભાઈ ડુગરાભાઈ પરમાર નો ભાગ પડી એક એક એકર આપી હતી તેમાં મારા મોટા દીકરા ના એકર જમીનમાં માં હવે હયાતીમાં સેઢા ઉપર અને ઘરને અડીને જે ૩, નાની લાઈન ના થાંભલા ઊભા છે અને ઘરની પાછળ ઓછી જગ્યા તથા લાઇન ના જીવંત કરેટ વાળો થાંભલા ઊભા છે તો ચોમાસા માં પશુઓ બાંધવાની જગ્યા નહી હોવાથી ઘરની આગળ બાધતો હતા. તા.૦૨/ ૦૧/૦૨૩ ના રોજ અમારા મોટા દીકરી ના ઘર આગળ ૨૨૦ કે. વી ઘોડાસર ( રા) તરફથી લીલો કિસાન સૂર્યોદય યોજના હેઠળ ની ટાવર ની લાઈન પ્રસાર થતા અમારા મોટા દીકરાના ઘર આગળ ૧૭ મી. બાય ૧૭મી નો ટાવર અમારા થતા અમારા મોટા દીકરાની સંમતિ વગર ટાવર ઊભો રેલ છે તે માટે ખેતર માં પાક તથા ઝાડ પાઇપ લાઇન ને થતું નુક્સાન નું વળતર અમો અરજદાર અમારી સમતી વગર લઈએ છીએ ભવિષ્ય માં અમે ઓછી જમીન ધરાવતા અને તે પણ એક એકર તેના આજે ૨૨૦ કે વી ઘોડાસર રોડ પ્રસાર થતી લીલો કિસાન સૂર્યોદય યોજના હેઠળની લાઇન અને ટાવર ના કારણે અમારી નાની એક એકર જમીનના ટુકડે – ટુકડા કર્યા છે તો આ બાબત થી અમો નારાજ થઇ આપ સાહેબશ્રી ને અસમિત પત્રક સોગંદનમું આપીએ છીએ અમારી કોઈ જાતની સંમિત નથી. જ્યારે અમારા મકાન ને કે બોરને કે અમારો પશુઓ ને અમારા પરિવારના કોઈ પણ સભ્યને નુક્શાન થશે તો તેની પૂરેપૂરી જવાબદારી આ કામના હુકમ કરતાં પ્રતિથી સાહેબની રહેશે. પ્રતિશ્રી જિલ્લા ક્લેક્ટર સાહેનો થતાં લીલો કિસાન સૂર્યોદય હેઠળ કામ કરતાં અધિકારીશ્રી નો રહેશે, અમારી જવાબદારી કોઈ રહેશે નહી કારણ કે મારા ઘરની ચાર બાજુ ૧૦/ ૧૫ ફૂટ ઉપર નાની લાઇન ના થાંભલા છે અને અમારે હરવા – ફરવાની કે ચોમાસા માં પશુઓ બાંધવાની જગ્યા નથી ચારે બાજુ વીજ લાઈન ના થાંભલા છે અને વચ્ચે મારા ઘર આવેલ છે મારે નાની એક એકર જમીન છે. બીજ ક્યા ઘર બનાવાની જગ્યા નથી તે માટે કરી અમો આજ સુધી કોઈ સંમતી આપેલી નથી આપ સાહેબથી આ એ તમારી મરજી મુજબ કામ કર્યું છે તે ભારનના બંધારણ નું આર્ટીકલ ૩૦૦-ક પાનાં નંબર ૧૧૭ વિરાદ્ધ મો કામ કરેલ છે. હું આ બદલ કોર્ટ માં ન્યાય માંગીશ. અમો અરજદાર ના મોટા દીકરા હંસાભાઈ એ આપને વારંવાર રજૂઆત કરેલી કે મારુ ઘર બોર ખસેડવા નું વળતર આપી તો હું કાર સેડવા અને બોર ખસેડવા ત તૈયાર છું.આપ શ્રીનો તાનાસાઈ કરી પ્રકૃતિ ન્યાયનો ભંગ કરી બળજબરીપૂર્વક અને પીલીસ નો આપો લઇન ડરાવી ધમકી આપી અમારા ઘર લીધી કિસાન સૂર્યોદય હેઠળ નું કામ નો ભંગ કરેલ છે. આપ સાહેબશ્રી અને એથી ગરીબ અને દલિત હોવાનો ફાયદો ઉઠાવી અમારા સાથે અન્યાય કરેલ છે એટલે હાલમાં તા. ૦૨/૦૧/૨૦૨૩ માં અમારા પાકને ઝાડ ને અને ફળ કુંદ બનાવેલ જમીને થતું નુક્શાન નું વળતર લઈએ છીએ અમારી સાથે અન્યાય કર્યો છે તેનું વળતર સમયે સંજોગ આપ શ્રીઓ ને ભરપાઈ કરવું પડશે. કારણ કે પ્રતિ શ્રી નાયબ કલેક્ટર સાહેબશ્રી ના હુકમ સામે અમારી અપીલ હતી તેની સુનામી થયા વગર આપ સાહેબશ્રી તો. એ પોલીસ પ્રોટેક્શન સાથે ડરાવી ધમકાવી અમારી સુમતિ વિરોદ્ધ અમારા ખેતરમાં તોડ ફોડ પાકને ઝાડવાને જે નુક્સાન કરેલ છે અને જ્યારે ૨૨૦ કે, વી ઘોડાસર – રાહ લીલો કિસાન સૂર્યોદય અધિકારીશ્રીઓ એ મારા ખેતરમાં આવી મને રજૂઆત કરતાં ત્યારે કરે તે કે આ લાઇન અહિયાં થી નઇ ખસેડાય કારણ કે અમારી નોકરી ખતરામાં છે આ કામના આધકારી શ્રીઓ ની નોકરીનો ખતરો દબાવ માટે આજે તા. ૦૨/૦૧/૨૦૨૩ માં મારું ઘર બ બોર મા પશુઓ અને મારા પરિવાર ને ખતરામાં નાખી દીધા છે. તે માટે થઈ હું હંસાભાઈ ડુંગરાભાઈ પરમાર (દલિત) આ કામની સંમતિ આપતો નથી અને હુક્મ થયા બાદ મને જાણ કર્યા વગર કામ કે આખરી નોટીસ આપ્યા વગર અને પોલીસ પંચ નામું કર્યા વગર કામ કરેલ છે તેની આપ સાહેબ શ્રીઓને ખાસ નોંધ લેવી,

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!