BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર રામજી મંદિર રામ ધુન ભક્તોએ મહા આરતીનું આયોજન કર્યું
23 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર પથ્થર વિસ્તારમાં આવેલા રામજી મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન થઈ રહ્યા છે દર મંગળવારે હનુમાન ચાલીસા ની ધૂન તેમજ રામધૂન જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં અન્ય ભક્તો જાનકી શાળાના બાળકો મહા આરતી માં જોડાયા હતા
મોટા રામજી મંદિર માં મહા આરતી અને મહાપ્રસાદ નું આયોજન એમાં મંદિરમાં જે ચાલતી રામ જાનકી સ્કૂલના બાળકો તેમજ શિક્ષક ગણ અને ભાવીભક્તો મહા આરતી નો અને પ્રસાદનો લાભ લીધો હતો સમગ્ર વાતાવરણ ધાર્મિકમય બન્યું હતું