KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત અંતર્ગત ધાર્મિક સ્થળોની આસપાસ સફાઇ અભિયાન યોજાયું

 

તારીખ ૦૨/૦૬/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

નિર્મળ ગુજરાત અંતર્ગત નિર્મળ ગુજરાત સ્વછતા પખવાડિયાનો તારીખ ૦૧/૦૬/૨૦૨૪ સમગ્ર ગુજરાત રાજ્યમાં શુભારંભ કરાયો છે જે અંતર્ગત ૧ લી જૂન થી ૧૫ મી જુન સુધી સાફ સફાઈ અભિયાનની વિવિધ પ્રવૃતિ હાથ ધરવાનું ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેને લઇ ગતરોજ તારીખ ૦૧/૦૬/૨૦૨૪ શનિવારે સવારે ૧૦:૦૦ વાગ્યાથી કાલોલ નગરપાલિકા વિસ્તારના વિવિધ ધાર્મિક સ્થળો ની અરસપરસ સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં કાલોલ નગરપાલિકા દ્વારા પાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર સાંત માં આવેલ મોટા મંદિર,સિદ્ધનાથ મહાદેવ મંદિર અને વોર્ડ નંબર બે માં આવેલ વેરાઈ માતાના મંદિર ની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!