KALOL(Panchamahal)PANCHMAHAL
એલસીબી પોલીસે કાલોલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો.

તારીખ ૧૩/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ સ્ટેશન સ્ટાફ ને બાતમી મળેલી કે કાલોલ પોલીસ સ્ટેશન અને લીમખેડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન એક્ટ ના વોન્ટેડ આરોપી સબીર યાસીન મલેક રહેવાસી ચિખોદરા રહેમતનગર મુ.ગોધરા જિલ્લો પંચમહાલ હાલમાં ગોંદરા ખાતે છે જે બાતમી આધારે પોલીસે રેડ કરતા આરોપી મળી આવતા તેને પકડી પાડી ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.






