KALOL(Panchamahal)PANCHMAHAL

LCB પોલીસે વેજલપુર રોહિત વાસ માંથી રૂપિયા બે લાખ ચાલીસ હજાર ઉપરાંત નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પડયો.

 

તારીખ ૧૮/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગોધરા એલ સી બી પોલીસે ચોક્કસ બાતમી ના આધારે રોહિત વાસ માંથી રૂપિયા ૨,૪૦,૬૫૩ નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પડયો વેજલપુર ગામનો સોયેબ સકુરભાઇ મન્સુરી ના રહેણાક મકાન માંથી પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે પોતાના કબજા ભોગવટાના ઘરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા ક્વાટરીયા તથા ટીન બિયર નંગ-૮૧૧ કુલ કિ.રૂ. ૨,૪૦,૬૫૩/- નો મુ દ્દામાલ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી એલ સી બી રેઈડ દરમ્યાન હાજર નહી મળી આવતા વેજલપુર પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ ગોધરા એલ સી બી સ્ટાપ વેજલપુર પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતા તે સમયે ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે, વેજલપુર ગામે રોહિતવાસ માં રહેતો સોયેબ સકુરભાઇ મન્સુરી તેના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી મુકી રાખેલ છે. તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે મકાન માં રેઇડ કરતા તેના ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ પેટીઓ તથા મીણીયા થેલાઓમાં વિદેશી દારૂ ભરેલ મળી આવયો હતો જે વિદેશી દારૂ પેટીઓ તથા થેલાઓ બહાર કાઢી તપાસ કરતા (૧) રોયલ સ્ટેગ ૭૫૦ મી.લી. ની છુટી બોટલો નંગ-૧૬ મળી આવેલ( રાજસ્થાન) લખેલ કંપની સીલબંધ માર્કાવાળા હોય જે બોટલ કિં.રૂ.૧૩૦૦/- લેખે કુલ બોટલ નંગ-૧૬ ની કિ.રૂ.૨૦,૮૦૦/- તેમજ(૨) રોયલ સ્ટેગ રાજસ્થાન ૩૭૫ મી.લી.ની બે પેટીઓ જેમાં એક બોટલની કિં.રૂ. ૬૫૦/- લેખે કુલ બોટલ નંગ-૫૨ ની કિ.રૂ.૩૩, ૮૦૦/- (૩) બડવાઇઝર મેગનમ પ્રીમીયમ ટીન ૫૦૦ મી.લી. ના કુલ ટીન નંગ-૨૦ હરીયાણા બ્રેવરીઝ મળી આવેલ જેની કિં.રૂા.૨૫૦/-લેખે કુલ ટીન બિયર નંગ-૨૦ ની કિ.રૂ.૫૦૦૦/-(૪) ટુબર્ગ પ્રીમીયમ ટીન ૫૦૦ મી.લી.ની પેટી નંગ એક તથા છુટા ટીન બિયર મળી કુલ ટીન બિયર નંગ-૪૦ કિં.રૂગ.૨૨૦/- લેખે કુલ ટીન બિયર નંગ-૪૦ ની કિ.રૂ.૮,૮૦૦/-(૫) રોયલ સ્ટેગ ૧૮૦ મી.લી.ના છુટા ક્વાટરીયા નંગ-૧૭ જયપુર (રાજસ્થાન) કિ.રૂ.૩૩૭ લેખ કુલ કવાટરીયા નંગ-૧૭ કિ.રૂ.૫,૭૨૯/- (૬) બ્લેન્ડર પ્રાઇડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કી રૂ. ૧૮૭૪ લેખ કુલ બોટલ નંગ-૫ કિ.રૂગ.૯,૩૭૦/- (૭) બ્લેન્ડર પ્રાઇડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કી કિ.રૂ.૪૬૮ લેખ કુલ બોટલ નંગ-૪૫ કિ.રૂગ.૨૧,૦૬૦/- (૮) આર.જે. ગ્રીન સ્પેશ્યલ વ્હિસ્કી ક્વાટરીયાની કિ.રૂ.૧૮૦ લેખ કુલ ક્વાટરીયા નંગ-૨૧૪ કિ. રૂ.૩૮,૫૨૦/- (૯) જ્યુબીલી સ્પેશ્યલ વ્હિસ્કી ૧૮૦ મી.લી. ના પ્લાસ્ટીકના ક્વાટરીયાની પેટીઓ નંગ ત્રણ ક્વાટરીયાની કિ.રૂ. ૧૭૨ લેખ કુલ ક્વાટરીયા નંગ-૧૪૪ કિ ..રૂા. ૨૪,૭૬૮/- (૧૦) મેકડોવેલ્સ નં. ૧ ડીલક્ષ કલેકશન વ્હિસ્કી ૧૮૦ મી.લી. ના ક્વાટરીયાની પેટી નંગ એક ક્વાટરીયાની કિ.રૂ.૨૮૭ લે ખ કુલ ક્વાટરીયા નંગ-૬૬ કિ. રૂ.૧૮,૯૪૨/- (૧૧) વાઇટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવર એક ક્વાટરીયાની કિ.રૂ.૨૦૩ લેખ ફુલ ક્વાટ રીયા નંગ-૫૪ કિ.રૂ. ૧૦,૯૬૨/- (૧૨) રોયલ ચેલેન્જ પ્રીમીયમ ડીલક્ષ બિહસ્કી એક ક્વાટરીયાની કિ.રૂ.૩૩૭ લેખ કુલ ક્વાટરીયા નંગ-૯૦ કિ .રૂગ.૩૦, ૩૩૦/- (૧૩) રોયલ ક્લાસીક માલ્ટ વિવ્હસ્કી એક ક્વાટરીયાની કિ.રૂ.૨૬૨ લેખ કુલ ક્વાટરીયા નંગ-૪૮કિ.રૂબ.૧૨,૫૭૬/-ઉપરોક્ત તમામ પ્રોહી મુદ્દામાલ કબજે કરી સોયેબ સકુરભાઇ મન્સુરી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા બુટલેગરો માં ફફડાટ ફેલાય ગયો છે.

 

Back to top button
error: Content is protected !!