KALOL(Panchamahal)PANCHMAHAL
રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન દ્વારા ફરી એક વાર સેવાકીય કાર્ય કરી શાળાના બાળકોને ફ્રુડ પેકેટ નું વિતરણ કરાયું.
તારીખ ૧૬/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
રોટરી ક્લબ ડેરોલ સ્ટેશન દ્વારા તારીખ ૧૪/૦૯/૨૦૨૫ ના રોજ કાલોલ સ્થિત કામધેનુ ગૌશાળા ની ગાયોને પોષ્ટીક આહાર જમાડ્યા બાદ બેક ટુ બેક બીજા દિવસે કાલોલ શહેરના કલાલના ઝાંપા રાવળ ફળીયા ખાતે આવેલી પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમજ શિક્ષિકાઓને મળી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તારીખ ૧૫/૦૯/૨૦૨૫ સોમવારના રોજ સવારે અગિયાર કલાકે રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન ના સભ્યો એ જાતે જઈને તૈયાર ફ્રુડ પેકેટ વેચી સેવાકીય કાર્ય આયોજન કરવામાં આવેલ હતું. આ સેવાકીય કાર્ય માં રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન ના પ્રમુખ સંતોષકુમાર મહેતા સહિત અન્ય સભ્યો હાજર રહ્યા હતા.