KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત સીવીલ કોર્ટમાં યોગ દિવસ ની ઉજવણી કરાઈ
તારીખ ૨૧/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નિમિતે કાલોલ શહેર સ્થિત સીવીલ કોર્ટ ના પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ આર.જી.યાદવ અને એડી.સિવિલ જ્જ એસ.એસ.પટેલ સાહેબ અને કાલોલ વકીલ મંડળ ના પ્રમુખ રાજેશસિહ પરમાર,ઉપપ્રમુખ હિરલભાઈ ગોહિલ,સેક્રેટરી કાન્તીભાઈ સોલંકી,ખજાનચી રીન્કેશ શેઠ અને વકીલો તેમજ કોર્ટ સ્ટાફ ના કર્મચારીઓ હાજર રહ્યા હતા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.