
તા.૦૩.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ના પરેલમાં આવેલું પારસી કોલોની માં ઓપરેશન સિંદૂર ના થીમ ઉપર ગણપતિ જી ના પંડાલ બનાવવામાં આવ્યું
દાહોદના કરેલ વિસ્તારમાં આવેલું પારસી કોલોની માં ગત 35 વર્ષથી ભગવાન ગણેશનું ભંડાર બનાવવામાં આવ્યું છે દર વર્ષે એક નવા થીમ ઉપર પારસી કોલોની માં પંડાલ બનાવવામાં આવે છે આ વર્ષે પણ ઓપરેશન સિંદૂરના થીમ ઉપર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો હતો જ્યારે 22 એપ્રિલે 2025 ના રોજ આતંકવાદીઓએ પહેલગામ માં નામ પૂછીને અને ધર્મ પૂછીને કપડા ઉતારીને જે નર સંઘાર કરવામાં આવ્યો હતો આ દ્રશ્યોને આ પંડાલમાં બતાડવામાં આવ્યું છે આ પંડાલમાં ઓપરેશન સિંદૂરની થીમ ઉપર પંડાલ બનાવવામાં આવ્યું છે જે સંપૂર્ણ ઘટના નિર્દોષોને મારવામાં આવ્યો હતો એના ઉપર બનાવવામાં આવ્યું છે આ પંડાલ અને ઝાંખી જોવા માટે દાહોદ જિલ્લા સિવાય મધ્યપ્રદેશ રાજસ્થાન અને આજુબાજુના લોકો આવીને આ પંડાલ જોવે છે સાથે જ અહીં એક માન્યતા પણ છે કે જે ભગવાન ગણેશને પ્રાર્થના અર્ચના કરે છે એ ભગવાન ગણેશ સ્વીકાર કરે છે અને એમને એના સ્વરૂપમાં એમને ફળ પણ ભગવાન ગણેશ આપે છે





