BODELICHHOTA UDAIPURGUJARAT
બોડેલી-ડભોઇ રોડ પર લઈટો બંધ થતા રાહદારીઓ મુશ્કેલીમાં

બોડેલી-ડભોઇ રોડ તેમજ અલીપુરા ચોકડીથી જતા ત્રણ રસ્તા — ડભોઇ તરફ, હાલોલ તરફ અને છોટાઉદેપુર તરફની લઈટો બંધ થતા રાહદારીઓ અને સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.રાત્રિ સમયે અંધારું છવાતાં અકસ્માતની આશંકા વધતી જાય છે, તેમજ સ્થાનિક રહીશો ને અવરજવર માટે ભારે તકલીફ પડે છે. સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યું કે ર 
રિપોર્ટર તોસીફ ખત્રી




