DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધાંગધ્રા પંથકમાં વીજ ચોરી રોકવા માટે PGVCL દ્વારા સધન ઝુંબેશ હાથ ધરાયું હતું.

PGVCL વિજિલન્સની ટીમે 102 કનેકશનમાં વિજ ચોરી ઝડપી પાડી 44,50 લાખનો દંડ ફટકાર્યો

તા.03/12/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

PGVCL વિજિલન્સની ટીમે 102 કનેકશનમાં વિજ ચોરી ઝડપી પાડી 44,50 લાખનો દંડ ફટકાર્યો, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં PGVCLની વિજિલન્સની 48 ટીમે દ્વારા વહેલી સવારથી 760 જેટલાં કનેકશનમાં ચેકીંગ હાથ ધરી 102 કનેકશનમાં વિજ ચોરી જડપી પાડી 44,50 લાખનો દંડ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વો સામે હજી પણ કડકમા કડક કાયવાહી કરવામા આવશે તેમ જણાવ્યું હતું ધ્રાંગધ્રા શહેર તથા તાલુકા પથકમા વીજચોરી અંઞેની ફરીયાદ ને લઈને સુરેન્દ્રનગરની વિજીલંસની 48 ટીમો સાથે પોલીસ એક્સ આમીઁમેન અને વીજકપનીના અધીકારીઓ સાથે શહેર તથા ધાંગધ્રા તાલુકા પથકના વિસ્તારમાં અલઞ અલઞ ટીમ સાથે વેહલી સવારથી વીજ ચેકીઞ કામગીરી શરૂ કરવામાં આવતા ધર વપરાશ, કોમર્સીયલ, ખેતી સહીતના કુલ 760 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા ત્યારે 102 કનેશનમા વીજચોરી જણાતા 44,50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ઞયો હતો ત્યારે વેહલી સવાર ચેકીઞ કામઞીરી હાથ ધરવામા આવતા અનેક લોકો ઝપટે ચડી ઞયા હતા ત્યારે આ અંઞેની કામગીરી મુખ્ય ઈજનેર એન એન અમીન કાર્યપાલક ઈજનેર જે આર રતનું મેડમના માર્ગદર્શન નીચે કામગીરી કરવામાં આવી ત્યારે વીજ ચેકીઞ દરમ્યાન વીજકનેશનમા વીજચોરી જણાતા 44,50 લાખના બીલ ફટકારવામાં આવ્યા છે આમા તંત્ર દ્વારા વીજચોરી કરતા તત્વો સામે હજીપણ કડક મા કડક કાર્યવાહી કરવામા આવશે તેમ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!