ફોન-પે દ્વારા તાજેતરમાં કરાયેલ ફોન પે એસબીઆઇ ક્રેડિટ કાર્ડ પર મર્યાદિત સમય માટે ખાસ ઓફર જાહેર કરવામાં આવી છે. પ્રીમિયમ ફાઇનાન્સિયલ રિવોર્ડ્સને વધુ લોકો સુધી પહોંચાડવાના હેતુ સાથે, આ કાર્ડ હવે પ્રથમ વર્ષ માટે સંપૂર્ણપણે મફતમાં (ઝીરો જોઇનીંગ ફી સાથે) ઉપલબ્ધ છે.
આધુનિક ડિજિટલ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ આ ફોનપે એસબીઆઇ કાર્ડ રૂ-પે અને વીઝા બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ખાસ ઉપયોગી છે, જેમાં વપરાશકર્તાઓ દરેક ઓનલાઈન ખરીદી પર રિવોર્ડ્સ મેળવી શકે છે.
«
Prev
1
/
133
Next
»
કેશોદ શહેરની જુદી જુદી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં આજથી વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ શરૂ
ભારતીય સેનામાં ૧૬ વર્ષ સુધી દેશની સરહદોનું રક્ષણ કરી વતન પરત ફરેલા એક વીર જવાનનું ભવ્ય સ્વાગત
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નો ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ દ્વારા હલ્લાબોલ મચાવાયો