નવરાત્રી મહોત્સવ દરમ્યાન લાઉડ સ્પીકરના ઉપયોગ સબંધે ફરીયાદ નિવારણ માટે પોલીસ અધિકારીઓ નિયુક્ત

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં નવરાત્રી મહોત્સવ ઉજવણી દરમ્યાન પ્રાચીન/અર્વાચીન કોઇપણ ગરબીઓના આયોજકો દ્વારા નામ. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આપવામાં આવેલ માઇકની પરમીટમાં દર્શાવેલ સમય મર્યાદા મુજબ નિયત કલાક પછી માઇક ચાલુ ન રાખવામાં આવે તે સબંધે આ તહેવાર દરમ્યાન રાત્રીના કલાક ૨૪/૦૦ (બાર વાગ્યા) બાદ લાઉડ સ્પીકરના ઉપયોગ સબંધે આવતી ફરીયાદ નિવારણ માટે નિયુક્ત કરવામાં આવેલ પોલીસ અધિકારીઓના નામ હોદો તથા ટેલીફોન નંબર
1. પો.ઇ. બી.બી.કોળી એ ડીવી ૬૩૫૯૬ ૨૬૭૭૦,
2. પો.ઈ. પી.સી.સરવૈયા બી ડીવી ૬૩૫૯૬ ૨૬૭૭૫,
3. પો.ઈ. એન.એલ.પાંડોર સી ડીવી ૬૩૫૯૬ ૨૨૬૭૭,
4. પો.સ.ઈ. આર.આર.બ્લોચ ભવનાથ ૬૩૫૯૬ ૨૬૭૮૪,
5. પો.સ.ઈ. ડી.કે.સરવૈયા જૂનાગઢ તાલુકા ૬૩૫૯૬ ૨૬૭૮૧,
6. પો.સ.ઈ. એન.એમ.કાતરીયા ભેસાણ ૬૩૫૯૬ ૨૬૭૮૮,
7. પો.સ.ઈ. એમ.એમ.હિંગોરા બિલખા ૬૩૫૯૬ ૨૬૭૯૦,
8. પો.સ.ઈ. એસ.એન.સોનારા મેંદરડા ૬૩૫૯૬ ૨૬૭૯૨,
9. પો.ઈ. આર.એસ.પટેલ વિસાવદર ૬૩૫૯૬ ૨૬૭૯૭,
10. પો.ઈ. પી.એ.જાદવ કેશોદ ૬૩૫૯૬ ૨૬૭૯૯, 11. પો.સ.ઈ. વાય.બી.રાણા વંથલી ૬૩૫૯૬ ૨૬૮૦૬,
12. પો.ઈ. ડી.આર.પારગી માણાવદર ૬૩૫૯૬ ૨૬૮૦૨,
13. પો.સ.ઈ. આર.એમ.વાળા બાંટવા ૬૩૫૯૬ ૨૬૮૦૭,
14. પો.ઈ. એસ.કે.દેસાઇ માંગરોળ ૬૩૫૯૬ ૨૬૮૧૭,
15. પો.ઈ. એ.જી.જાદવ માગરોળ મરીન ૬૩૫૯૬ ૨૬૮૧૮,
16. પો.સ.ઈ. એચ.વી.ચુડાસમા શીલ ૬૩૫૯૬ ૨૬૮૧૪,
17. પો.ઈ. એસ.આઈ.મંધરા ચોરવાડ ૬૩૫૯૬ ૨૬૮૧૧,
18. પો.સ.ઈ. એસ.આઈ.સુમરા માળીયા હાટીના ૬૩૫૯૬ ૨૬૮૧૦,
જૂનાગઢ જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ( ટે.નં.૦૨૮૫-૨૬૩૦૬૦૩,૨૬૩૨૩૭૩,૧૦૦), ઉપરોક્ત ટેલીફોન નંબરનો નવરાત્રી દરમ્યાન રાત્રીના કલાક ૧૨/૦૦ બાદ લાઉડ સ્પીકર ચાલુ રાખવા સબંધેની ફરીયાદ નિવારણ માટે ઉપયોગ કરી શકાશે. તેમ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકએ એક યાદીમાં જણાવ્યું છે.



