લાખણી ના વાસણા ના યુવાનો દ્વારા ૮૦૦ થી વધારે બાળકો ને પ્રીતી ભોજન પીરસાયુ

નારણ ગોહિલ લાખણી
વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકામાં વાસણા(વાતમ) ગામ ખાતે વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળામાં શ્રાવણ માસ ના પવિત્ર દિવસોમાં દર વખતની જેમ આ વખતે પણ આ વિસ્તારના બાળકોને ભગવાન ભોળાનાથ ના આશીર્વાદ રૂપે રહેલા ભૂલકાં બાળકોને વાસણા(વાતમ) ગામના યુવાનો દ્વારા ૮૦૦ થી વધારે બાળકો ને પ્રિતી ભોજન પીરસવા મા આવ્યું હતું જેમાં વાસણા પગાર કેન્દ્ર શાળા વાસણા માધ્યમિક શાળા સેન્ટર ની. સ્કુલો ગોગાપુરા મહાદેવ પુરા રૂપપુરા સગ્રામપુરા અને નવાપુરા સહિત સ્કુલો ના બાળકો એ પ્રીતી ભોજન પીરસવા મા આવ્યું હતું આ સમગ્ર ભોજન ના દાતાઓ વાસણા યુવાનો દ્વારા સહયોગ થી આપવા મા આવ્યું હતું રબારી આસુંભાઈ ભીખાભાઇ રાજપૂત પ્રકાશભાઈ બીજોલજી રાજપૂત દેવજીભાઈ કુંરાજી રાજપૂત માલાજી કુંરાજી રાજપૂત દશરતજી આંખાજી રાજપૂત મનંજીજી ભાણા જી રાજપૂત ભલાજી ભાણજી રાજપૂત ગોદાજી પીરાજી રાજપૂત પ્રકાશભાઈ કરશનજી રાજપૂત દિલીપભાઈ કરશનજી રાજપૂત નરેશભાઈ પાનાજી રાજપૂત કિરણભાઈ કુરાજી રાજપૂત કિરણભાઈ તેજાજી રાજપૂત ખગાજી મજીજી રાજપૂત દુદાજી રાજાજી ચાવોડ કરશનજી હાથીજી દરજી મહેશભાઈ ભગવાનજી દરજી દિનેશભાઈ પ્રતાપજી દરજી ઉમેદભાઈ પ્રભુજી સાથે મળીને પ્રસાદી રૂપે બ્રહ્મભોજન વાસણા(વાતમ) ની આજુબાજુ નાની મોટી શાળાઓના લગભગ ૮૦૦ વધારે બાળકો મીઠું ભોજન મીઠાઈ પુરી શાક દાળ ભાત અને જેવી સારી વાનગીઓ આપીને સાચા અર્થમાં શિવની ઉપાસના ભર્યા આશિષ મેળવતા વાસણા(વાતમ) ની દરેક શાળાના આચર્યો,સ્ટાફ અને વાલીઓ ધ્વારા દરેક દાતાઓનો સત્તત કર્મશીલ કાર્ય કરવા માટે સ્કુલો ના આચાર્ય અને સમગ્ર સ્ટાફ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો..




