GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુએ આજે ચાર્જ સંભાળ્યો.

તા.22/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના નવા પોલીસ વડા તરીકે જામનગરના પ્રેમસુખ ડેલુને મુકાયા છે ત્યારે ગઈ કાલે નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. ગિરીશકુમાર પંડયાની વિદાય બાદ આજે સવારે નવા એસપી તરીકે પ્રેમસુખ ડેલુએ ચાર્ટ સંભાળ્યો હતો નવા પોલીસ વડાના આગમન સમયે જિલ્લાના તમામ ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, સહિતનાઓ હાજર રહી જિલ્લા પોલીસ વડાએ તમામ સાથે જિલ્લાના મહત્વ પણ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો પાઠવ્યા હતા.




