BHARUCHGUJARATNETRANG

ગુજરાત નું ગૌરવ : 2024માં પણ આઈસ ગર્લ દ્રષ્ટિ ભરૂચ જીલ્લા ને અપાવ્યું ગૌરવ.

ગુજરાત નું ગૌરવ : 2024માં પણ આઈસ ગર્લ દ્રષ્ટિ ભરૂચ જીલ્લા ને અપાવ્યું ગૌરવ.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૭/૦૨/૨૦૨૪

 

૧૦મી આઇસસ્ટૉક સ્પોર્ટસ નેશનલ -૨૦૨૪ , જે ગુલમર્ગ, કાશ્મીર ખાતે યોજાઈ હતી.તેમા કુલ ૨૦ રાજ્યોએ અને ૨૫૦ થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો.તેમા ૫ અલગ અલગ સ્પર્ધા રમાઈ હતી. જેમાં ગુજરાત સિનિયર બેહનોએ દ્રષ્ટી વસાવા, નીલમ , ખ્યાતિ ગામીત, અને ઈવા પટેલ. ટીમ ડિસ્ટન્સ ગોલ્ડ મેડલ, ટીમ ટાર્ગેટ માં સિલવર મેડલ, અને ટીમ ગેમમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કયરો છે. તેમજ ગુજરાત સિનિયર ભાઈઓએ પ્રવીણ શર્મા, પરવિન્દર ચોધરી, ભાવિન વસાવા અને વિષ્ણુ કેજરીવાલ ટીમ ડિસ્ટન્સ માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કયરો છે.તેમજ યુથ બેહનોએ હેતવી બલર, રવિના પ્રશાદ, અને ધ્રુવી પટેલ ટીમ ડિસ્ટન્સ ગોલ્ડ મેડલ, ટીમ ટાર્ગેટ સીલવર મેડલ અને ટીમ ગેમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કયરો છે.તેમજ યૂથ ભાઈઓએ પ્રિતમરાજ તિવારી, પ્રિયદરસિરાજ તિવારી, અને વિષ્ણુ કેજરીવાલ. ટીમ ડિસ્ટન્સ સીલવર મેડલ, ટીમ ટાર્ગેટ ગોલ્ડ મેડળ અને ટીમ ગેમ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કયરો છે. તેમજ જુનિયર ભાઈઓ પ્રિયદરસિરાજ તિવારી, મંતવ્ય ચાલોડિયા, અને બ્રોન્ઝી કુકડિયા ટીમ ડિસ્ટન્સ બ્રોન્ઝ મેડલ, ટીમ ટાર્ગેટ ગોલ્ડ મેડળ અને ટીમ ગેમ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કયરો છે. જેમણે કોચ વિકાસ વર્મા અને દ્રષ્ટી વસાવા ના માર્ગ દર્શન હેઠળ પ્રશિક્ષણ પ્રાપ્ત કરી ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યુ.. ગૂજરાત આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ફેડરેશન નાં સેક્રેટરી રંજનબેન વસાવા સૌ રમત વીરો ને શુભેચ્છા પાઠવી.

 

ફોટો મેટર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!