GUJARATSABARKANTHA
સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર શહેર નું ગૌરવ

અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર શહેર નું ગૌરવ
સાબરકાંઠા જિલ્લામાં આવેલ હિંમતનગરની હિંમત હાઇસ્કુલ માં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ જેમાં (૧)ઠાકર મિહિર નયનભાઈ (ધો-૯), (૨)પ્રજાપતિ શિવાંગ નરેશભાઈ (ધો-૯), (૩)ચૌહાણ અજીતસિંહ રજુસિંહ (ધો-૯), તેમની “એક ભારત શ્રેષ્ઠ ભારત” એન. સી. સી. કેમ્પ જૂનાગઢ ખાતે પસંદગી કરવામાં આવેલ છે.


