થરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૨૫ મી એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત જન જાગૃતિ અભિયાન યોજવામા આવેલ.
થરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૨૫ મી એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત જન જાગૃતિ અભિયાન યોજવામા આવેલ.

થરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૨૫ મી એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત જન જાગૃતિ અભિયાન યોજવામા આવેલ.
ઓગડ તાલુકાના પ્રા.આરોગ્ય કેન્દ્ર ટોટાણાના તમામ સબસેન્ટર માં ૨૫મી એપ્રિલ “વિશ્વ મેલેરિયા દિવસ” ની ઉજવણી કરવામાં આવી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,જિલ્લા મેલેરિયા અધિકારીના આદેશ અનુસાર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.પિયુષભાઈ ચૌધરી,મેડીકલ ઓફિસર ડૉ.એમ.કે.દેસાઈના માર્ગદર્શન હેઠળ પી.એચ.સી. સુપરવાઈઝર એ.વી.જોષીના સુપરવિઝન હેઠળ ઉજવણી કરવામાં આવેલ.મ.પ.હે.વ. ગીરીશભાઈ ગૌસ્વામી દ્વારા રોહિત નગર પ્રા. શાળાના આચાર્ય ડૉ.કુલદીપ ઠક્કર ની હાજરીમાં વાહકજન્ય રોગો વિશે JEC કરવામાં આવી,તમામ મ.પ. હે. વ,ફી.હે. વ.તેમજ આશા બહેનો દ્વવારા પોરાનાશક કામગીરી, ગપ્પીમાછલી દ્વારા જૈવિક નિયંત્રણ કામગીરી,ગ્રુપ મિટિંગ દ્વારા મેલેરિયા નિયંત્રણ કામગીરી વિશે તેમજ તાવના કેસોને ઘરે જઈને પ્રાથમિક સારવાર અને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.સ્ટાફના દરેકં કર્મચારીઓના સહિયારા પ્રયત્નથી મેલેરીયા દિવસની ઉજવણી પ્રસંગને સાર્થક કરવામાં આવેલ.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 2153