GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા તાલુકા ના નેસડા(ખા) પ્રાથમિક આરોગ્ય દ્વારા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ (૧૬મે)ની ઉજવણી કરવામાં આવી
TANKARA:ટંકારા તાલુકા ના નેસડા(ખા) પ્રાથમિક આરોગ્ય દ્વારા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ (૧૬મે)ની ઉજવણી કરવામાં આવી
ટંકારા તાલુકા ના નેસડા(ખા) પ્રાથમિક આરોગ્ય ખાતે જિલ્લા મેલેરિયા અધિકારી મોરબી તથા તાલુકા હેલ્થ ઓફિસર ટંકારાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ (16 મે )ની ઉજવણી નિમિતે “પાણી ભરેલા પાત્રો તપાસો, સાફ કરો, ઢાંકી ને રાખો” ની થીમને લઈને ગામ માં પત્રિકા વિતરણ , જૂથ ચર્ચા તથા બેનર દ્વારા પ્રચાર પ્રસાર તેમજ જન જાગૃતિ માટેના કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડો. સ્રૃષ્ટિ ભોરણીયા , તાલુકા હેલ્થ સુપરવાઇઝર હિતેષ પટેલ , તાલુકા હેલ્થ વિઝિટર ભાવનાબેન પટેલ , હેલ્થ સુપરવાઈઝર ઉમેશ ગોસાઈ તથા ફિ.હે.વ. જલ્પા સોલંકીએ હાજર રહી લોકોને મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે તથા વાહકજન્ય રોગ વિશે માહિતગાર કરેલ .