નસવાડી તાલુકાની 197 આશાબહેનો ને ડિજિટલ ડાયગ્નોસ્ટિક હેલ્થ કીટનું ભાવીના એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવ્યું.

મુકેશ પરમાર,,, નસવાડી
નસવાડી તાલુકાની 197 આશાબહેનોને ડિજિટલ ડાયગ્નોસ્ટિક હેલ્થ કીટનું ભાવીના એજ્યુકેશન ટ્રસ્ટ અને બીબીસીએલના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું હતું.આશા બહેનોના કામને બિરદાવવા માટે જે તેઓએ કોરોના કાળ દરમ્યાન કામગીરી કરી હતી.એવી જ સેવાને તેઓ વધુ સારી રીતે કરી શકે તે માટે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી ના સહયોગ તેમજ ભાવીના એજ્યુકેશન ટ્રસ્ટ અને બીબીસીએલના સહયોગથી ડિજિટલ ડાયગ્નોસ્ટિક હેલ્થ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.આશા બહેનોને જે નાના નાના ગામોમાં




