GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ભાયાવદર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
તા.૧૭/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેર અને જિલ્લામાં “સ્વચ્છોત્સવ” અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાઇ રહ્યું છે.
“સ્વચ્છતા હી સેવા” – ૨૦૨૫ અભિયાન તા. ૧૭ સપ્ટેમ્બર થી તા. ૨ ઓક્ટોબર સુધી યોજાઈ રહ્યું છે. આ સ્વચ્છોત્સવ કાર્યક્રમના ભાગરૂપે ભાયાવદર નગરપાલિકા દ્વારા ભાયાવદર બસ સ્ટેન્ડ ખાતે નગરપાલિકાના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી સહિત પદાધિકારીશ્રીઓએ સાથે મળી સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કર્યું હતું, તથા શહેરમાં સ્વચ્છતા જાળવવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.