GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કેબિનેટ મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ રાજકોટ ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

તા.૧૪/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. મંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલ પાસેના ચોકમાં પુજ્ય ડૉ.બાબાસાહેબ આંબેડકરશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ સાથે પૂર્વ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, એસ.સી. મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલસિંહ આર્ય, પ્રદેશ અધ્યક્ષશ્રી ગૌતમ ગેડીયા , શ્રી માધવ દવે સહિત મહાનુભાવશ્રીઓએ પણ પૂજ્ય ડો.બાબાસાહેબ આંબેડકરશ્રીની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Back to top button
error: Content is protected !!