તા. ૦૬. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dhanpur:ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર ઝાબુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી એ-ક્ષરે વાન દ્વારા ટીબીની તપાસ કેમ્પ
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાબુ ખાતે જિલ્લા ક્ષય અધિકારી માન ડૉ.આર ડી પહાડિયાના માર્ગદર્શન હેઠળ ટીબી એ-ક્ષરે વાન ઝાબુ.પી.એચ.સી ખાતે આવી હતી જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.બી.પી.રમનની સુચનાથી ૧૦૦ શંકાસ્પદ ટીબી ના લક્ષણો ધરાવતા લાભાર્થીઓ ના એ-ક્ષરે પાડવામાં આવ્યા હતા.તેમા ઝાબુ પી.એચ.સી.સુપરવાઈઝર મુકેશભાઈ તેમજ તમામ સ્ટાફ હાજર રહ્યા હતા