

કારમાં સવાર અન્ય લોકોને પણ પહોંચી ઈજારાજકોટ ધારાસભ્ય રમેશ ટીલાળાના ભાઈ ની કાર દોડતી રોડ પલટી જતા બન્યો બનાવઇજાગ્રસ્તોને સ્થાનિક લોકોએ 108 ની મદદથી સારવાર માટે ખસેડાયાઅકસ્માતમાં જાણવા મળતી વિગત મુજબ એકનું મોત પાંચને પહોંચી છે ઈજાસાયલા પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામા સહિતની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી.
અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા


