GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:”જવાહર નવોદય વિદ્યાલય મોરબી અને અમરાપર (નાગ) પ્રા.શાળા નું ગૌરવ “

MORBI:”જવાહર નવોદય વિદ્યાલય મોરબી અને અમરાપર (નાગ) પ્રા.શાળા નું ગૌરવ ”
તા.30/01/2025 ના રોજ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની આર્ચરી (તીરંદાજી) ભાઇઓ અંડર 14 ની સ્પર્ધાનું આયોજન કોયલી ખાતે કરવામાં આવ્યું. જેમા કુલ 14 સ્પર્ધકો એ ભાગ લીધો. જેમાં થી પ્રથમ નંબર:- મિયાત્રા ધર્માયુ પરેશભાઇ ( જવાહર નવોદય વિદ્યાલય મોરબી) એ મેળવ્યો.દ્વિતીય નંબર:- મારવાનિયા નિસર્ગ પ્રફુલભાઈ ( જવાહર નવોદય વિદ્યાલય મોરબી) તેમજ તૃત્ય નંબર:- વરણ પ્રિન્સ દેવજીભાઇ (અમરાપર (ના) પ્રા. શાળા.) આમ ઉપરોકત ત્રણેય વિદ્યાર્થીઓ એ પરિવાર અને શાળા નું ગૌરવ વધારેલ છે. જે બદલ તેમને અભીનંદન પાઠવવામાં આવેછે. હવે આ બાળકો રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લા નું પ્રતિનિધિત્વ કરવા આગળ જશે.







