
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૨૩ જુલાઈ : મૂળ મુંદરા ના હાલે બિદડા માં વર્ષો સુધી સેવાકીય કાર્યો કરેલ એવા સ્વ. લાલજીભાઈ કેશવજીભાઈ છેડા કે જેમણે પોતાના વિલ માં આ સંસ્થાને ડોનેશન આપવાનું ઉલ્લેખ કરેલ તે રકમનું ચેક એમના વતીથી ખુશાલભાઈ વીરા તેમજ ડો.મયુરભાઈ મોતા એ મુંદરા પાંજરાપોળ નાં ટ્રસ્ટી હિરેનભાઈ સાવલા ને અર્પણ કરેલ હતું .
મુન્દ્રા પાંજરાપોળના સર્વે ટ્રસ્ટીગણે દાતા પરિવાર નું આભાર માન્યું હતું.



