GUJARAT

રાજપીપલા જીએસએલ પબ્લિક સ્કૂલનો વાર્ષિકોત્સવ યોજાયો

રાજપીપલા જીએસએલ પબ્લિક સ્કૂલનો વાર્ષિકોત્સવ યોજાયો

 

રાજપીપલા : જુનેદ ખત્રી

જી.એસ.એલ. પબ્લિક સ્કૂલ, રાજપીપલા ૧૯૮૬ થી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપતી સૌથી જૂની અને પ્રખ્યાત શાળા છે. જેમાં બાળકોને તેમના શિક્ષણ સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

શાળાનો વાર્ષિક મહોત્સવ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ સાથે પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ શાળાના આચાર્ય રાધાબેન શર્મા ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોએ તથા વાલી મિત્રો એ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સ્વચ્છતા, નારી શક્તિ, રામાયણની થીમ ને લગતી વિધવિધ ૧૬ કૃતિઓની બાળકો દ્વારા ખૂબ સુંદર રીતે રજૂઆત કરવામાં આવી હતી. ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!