SABARKANTHA
સરકારી માધ્યમિક શાળા કાનડા તા. હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તારીખ 27/6/2024 સરકારી માધ્યમિક શાળા કાનડા તા હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ખાતે આંગણવાડી બાલવાટીકા ધોરણ 1 ધોરણ 9 સરકારી માધ્યમિક શાળા કાનડા ના બાળકોને ગુજરાત રાજ્ય પાણી પુરવઠા ગટર વ્યવસ્થાપન બોર્ડ ના મુખ્ય સચિવ શ્રીમતી શાહમીના હુસેન સર ના અધ્યક્ષ સ્થાને પ્રવેશ કરાવવામાં આવ્યો જેમાં જિલ્લા શિક્ષણાધિકારી સાહેબશ્રી ની સૂચના અને માર્ગદર્શન અને કચેરી ના લાયઝનીગશ્રી જી બી ઝાલા સાહેબ એઇઆઈ જીગીશાબેન તેમજ સરપંચશ્રી, ઉપસરપંચશ્રી પંચાયત સભ્યો, એસએમડીસી સભ્યો , વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે સફળ બનાવી અને યાદગાર બનાવ્યો, કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યશ્રી મનુભાઈ દેસાઈ મ,શિ ખરાડી સાહેબ ભરવાડ સાહેબ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ2024 ને આભાર વિધિ સાથે સંપન્ન કરવામાં આવ્યો


