RAJKOTRAJKOT CITY / TALUKO
નમ્રતાગ્રીન ફાઉન્ડેશનએ ગુગલ મેપ ના કારણે થતા મોત ને અટકવવા મેયર દ્વારા કેન્દ્ર સરકારના મંત્રીશ્રી અશ્વિની વૈષ્નવ સાહેબ તથા પ્રધાન મંત્રીશ્રી ને રજુવાત કરવામાં આવી
નમ્રતાગ્રીન ફાઉન્ડેશનએ ગુગલ મેપ ના કારણે થતા મોત ને અટકવવા મેયર દ્વારા કેન્દ્ર સરકારના મંત્રીશ્રી અશ્વિની વૈષ્નવ સાહેબ તથા પ્રધાન મંત્રીશ્રી ને રજુવાત કરવામાં આવી
ગૂગલ મેપ રોજ ને રોજ અનેક લોકો ના મોત નું કારણ બની રહી છે અને અનેક લોકો ના મોત થઇ રહ્યા છે જેને ધ્યાનમાં લઈને નમ્રતાગ્રીન ફાઉન્ડેશનએ રાજકોટ ના મેયર દ્વારા ભારત સરકાર ના મંત્રીશ્રી અશ્વિની વૈષ્નવ સાહેબ તથા ભારત પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ને મેયર દ્વારા આવેદન પત્ર સંસ્થા ના પ્રમુખ કમલેશભાઈ પાટડીયા એ પાઠવ્યું હતું