GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની નર્સિંગપૂરમુખ્ય પ્રાથમિકશાળા ના શિક્ષક રમેશભાઈ બદામીલાલ ચૌહાણ ગુપત ચયનસમિતિ દવારા પસંદગી કરવામાં આવેલછે.

સાદીપનીવિધયાનીકેતનપોરબંદર દવારા દર વરસે ગુરુપૂર્ણિમા ના દિવસે શિક્ષણ ને આદયાતમિક સતરેસારુ યોગદાન આપનાર શ્રેષ્ઠ સરસ્વતો નું ભાવપૂજન પુજય. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ને રાજ્યના મહાનુભાવો ની ઉપસ્થિતિમાં 27,07,2026 ને 28,07,2026 ના રોજ કરવામાં આવનાર છે

 

રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર

 

. જેમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની નર્સિંગપૂરમુખ્ય પ્રાથમિકશાળા ના શિક્ષક રમેશભાઈ બદામીલાલ ચૌહાણ ગુપત ચયનસમિતિ દવારા પસંદગી કરવામાં આવેલછે.♦

 

 

 

જેઓનુ યોજાયેલ ભવય ભાવ પુજન કાયૅકમમા વિષેશ બહુમાન કરવામાં આવનાર છે. આ સનમાન માટે પસંદગી થવા બદલ શિક્ષક રમેશભાઈ બદામીલાલ ચૌહાણ રે. સંતરામપુર ના ઓને શાળા પરીવાર તથા મિત્ર મંડળ ને સમાજ તરફથી અભિનંદન ને શુભકામના ઓ પાઠવી છે.

Back to top button
error: Content is protected !!