ધ્રોલથી અહેવાલ—હોમગાર્ડ સન્માન અને બ્રહ્મ સંમેલન

રાજકોટ અટલ સરોવર ખાતે બ્રહ્મ સમાજ નું વિશાળ સંમેલન યોજાયું
રાજકોટ ખાતે બ્રહ્મસમાજ ના સંમેલન ગુજરાત ભર ના દરેક જિલ્લા અને તાલુકાભર ના હજારો ભૂદેવ ભાઈ બહેનો યુવાનો રહ્યા ઉપસ્થિત કોઈ પણ પ્રકાર રાજકીય બેનર કે ચર્ચા વિના માત્ર સમાજ ની એકતા અને વિકાસ માટે ભૂદેવો મળ્યા. ગુજરાત ના ઇતિહાસ માં આટલી મોટી સંખ્યા માં પ્રથમ વાર આયોજન બ્રહ્મદેવ સમાજ ના મિલન ભાઈ શુક્લ અને તેની ટીમ દ્વારા સફળ આયોજન સંતો મહંતો ગુજરાત ભર ના ભૂદેવ અગ્રણી રહ્યા ઉપસ્થિત
બીજો અહેવાલ———–
જામ ખંભાળિયા દેવ ભુમિ જીલ્લા હોમગાડઝૅ દ્રારા હોમગાડઝૅ સ્થાપ્ના દિન પ્રશગે *જીલ્લા પોલીસ અધિક્ષક જયરાજ સિંહજી વાળા સાહેબ* દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી ની ઉપસ્થિતિ ખાશ *જીલ્લા હોમગાડઝૅ કમાન્ડન્ટ સંદિપ ખેતિયા* દ્રારા વિષે ષ સન્માન ઈ.સ.1971.ના *યુધ ના સમયે જામખંભાળિયા માં ફરજ બજાવતા હોમગાડઝ* નું પુવૅ ઓફિસર કમાન્ડીગ ભાસ્કરભાઈ મલકાન નું વિશેષ સન્માન કરવામાં આવ્યું તું અને દરેક યુનિટ ના પ્રશંસનીય કામગીરી કરનાર હોમગાર્ડ જવાનો પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ હોમગાર્ડના સ્થાપનાદિન પ્રશગે
કેક નું કટીંગ સેરીમની પણ રાખેલ હતો.







