BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં આવેલા હાઉસિંગ બોર્ડ વિસ્તાર આંગણવાડી માં સ્કૂલ બુટ વિતરણ અને કેરીનો રસ આપવામાં આવે

14 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં આવેલા હાઉસિંગ બોર્ડ વિસ્તાર આંગણવાડી માં સ્કૂલ બુટ વિતરણ અને કેરીનો રસ આપવામાં આવે પાલનપુરમાં આવેલ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આંગણવાડી માં જીવદયા ફાઉન્ડેશન દ્વારા જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી અને દાતાના સહયોગથી આંગણવાડીમાં નાના બાળકોને સ્કૂલ બુટ વિતરણ અને કેરીનો રસ અને નાસ્તો પ્રસાદ પીરસાયું. નાના બાળકો ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક,અનહદ આનંદ મળ્યા. બાળકો આનંદિત થઈ ગયા. અને આશીર્વાદ આપ્યા. સેવાકાર્યમાં જીવદયાફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રી . પરાગભાઈ સ્વામી . અશોકભાઈ પઢીયાર. પ્રકાશભાઈ મોદી. રાજુભાઈ ડાભી.મહેશભાઈ ચંદુલાલ ઠક્કર. અને આંગળવાડીના ગીતાબેન ડાભી, અને અશ્વિની બહેન અને તેમજ સ્ટાફગણ હાજર રહી આજના સેવાકાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શાળા વતી ઠાકોરદાસ ખત્રીસહિત ટીમનો આભાર વ્યક્ત કરાયો હતો. જીવ દયા ફાઉન્ડેશન ના જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રીએ જણાવ્યું હતું પાલનપુરમાં આવેલ આંગણવાડીઓમાં બે મહિના સુધી સ્કૂલ વિતરણ કરવામાં આવશે

Back to top button
error: Content is protected !!