GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી મહાનગરપાલિકા દ્વારા શાકભાજીના વેપારીઓને ડસ્ટબીન વિતરણ કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકાના દ્વારા શાકભાજી માર્કેટ વિસ્તારમાં સ્વચ્છ રાખવાના ઉદેશ્યથી શાકભાજી વેંચતા તમામ વેપારીઓને ડસ્ટબિન વિતરણ કરવામાં આવી હતી તથા તેઓનો રોજેરોજનો શાકભાજીનો નીકળતો કચરો ગમે ત્યાં ન નાખવાની સલાહ આપી ડસ્ટબિનમાં સંગ્રહ કરવા અપીલ કરવામાં આવી હતી..





