અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : નવરાત્રીના પવિત્ર તહેવાર પર મહિલાઓ ને ઠેસ પોહચે તેવું અને ઉશ્કેરણીજનક, અશ્લીલતા દર્શાવતુ લખાણ લખી રીલ અપલોડ કરનાર રોમિયો ઝડપાયો
હાલ નવરાત્રીનો તહેવાર શરૂ છે અને વિવિધ વિસ્તારોમાં નવરાત્રી ની ઉજવણી થઈ રહી છે સાથે સોશિયલ મીડિયાના ચાહકો જેઓ રીલ બનાવવા માં એક્ટિવ છે અને વિડિઓ અપલોડ કરી રહ્યા છે. પરંતુ કેટલાક એવા લોકો જે પોસ્ટ વાયરલ કરે છે અને રીલ સોશિયલ મીડિયા પર ચડાવે છે જે કેટલીક વાર સમાજ અને તહેવારોની આસ્થાને ઠેસ પહોંચાડે છે તેવી ઘટના સામે આવી છે અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકાની
સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ઉપર સમાજમાં નિર્દોશ મહીલાઓ અને છોકરીઓ વિરૂધ્ધ જાતીય પ્રવૃતિ કરવા અંગે ઉશ્કેરણીજનક, અશ્લીલતા દર્શાવતુ લખાણ લખી, ઇન્સ્ટાગ્રામ માં જાહેરમાં લોકો જોઇ શકે તે રીતે પ્રસારીત કરનાર સામે ગુન્હો દાખલ થતા ભિલોડા પોલિસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવ્યો જેમાં
સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ પોલિસ કર્મી ને ધ્યાને આવેલ જે રીલમાં છોકરીઓ ગરબા ગાય છે અને તેના ઉપર સમાજ માં નિર્દોષ મહીલાઓ અને છોકરીઓ વિરુધ્ધ જાતીય પ્રવૃતિ કરવા અંગે ઉશ્કેરણીજનક, અશ્લીલતા દર્શાવતુ લખાણ લખી, ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરેલ જેમાં હાલ નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલુ છે અને મહિલાઓ ને ઠેસ પોહચે તેવું લખાણ લખી સોશિયલ મીડીયા પ્લેટફોર્મઇન્સ્ટા ગ્રામ ઉપર પરેશ બરંડા નામની વ્યક્તિ દ્વારા આવી રીલ વાયરલ કરી, સમાજ માં નિર્દોષ મહીલાઓઅને છોકરીઓ વિરુધ્ધ જાતીય પ્રવૃતિ કરવા અંગે ઉશ્કેરણીજનક, અશ્લીલતા દર્શાવતુ લખાણ લખી, ઇન્સ્ટાગ્રામમાં જાહેરમાં લોકો જોઇ શકે તે રીતે પ્રસારીત કરેલ અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરેલ રીલ અંગે કાયદેસર કાર્યવાહી કરવા સારૂ પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ શી-ટીમની કામગીરી કરતા સ્ટાફને જાણ કરેલ હતી જે અનુસંધાને તા.૦૯/૦૯/૨૦૨૫ ના રોજ પરેશ બરંડા નામના ઇસમ દ્વારા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટા ગ્રામ ઉપર સમાજમાં નિર્દોષ મહીલાઓ અને છોકરીઓ વિરુધ્ધ જાતીય પ્રવૃતિ કરવા અંગે ઉશ્કેરણીજનક, અશ્લીલતા દર્શા વતુ લખાણ લખી, ઇન્સ્ટાગ્રામમાં જાહેરમાં લોકો જોઇ શકે તે રીતે પ્રસારીત કરેલ હોય. તાત્કાલિક ધોરણે ભિલોડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને પોસ્ટ અપલોડ કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો