GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીમાં વેંગનઆર કારમાં શંકાસ્પદ ડ્રગ્સ સાથે નાઇજીરિયન મહિલા ઝડપાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત અહેવાલ મુજબ નવસારી નજીક સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા હાથ લાગી છે. મુંબઈથી સુરત જતી એક વેગેન્આર ગાડી ન.MH-48-CQ-8089 લઈને જતી એક નાઈજીરિયન મહિલાને શંકાસ્પદ ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મળી  છે. કાર થંબાવી તલાશી લેતા મહિલા પાસેથી અંદાજે 100થી 150 ગ્રામ જેટલું શંકાસ્પદ માદક પ્રદાર્થ મળી આવ્યું છે. જેની કિંમત કરોડોમાં આકાય છે. આ શંકાસ્પદ માદક પ્રદાર્થને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યું છે. જોકે રિપોર્ટ આવ્યા બાદ એસએમસી ટિમ દ્વારા વધુની કાર્યવાહી હાથ ધરાશે

Back to top button
error: Content is protected !!