HIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા હિંમતનગર મુકામે વધુ વરસાદ પડતા ડેમનું પાણી સોસાયટીઓમાં ફરી વળ્યું

અહેવાલ:- પ્રતિક ભોઈ

સાબરકાંઠા હિંમતનગર મુકામે વધુ વરસાદ પડતા ડેમનું પાણી સોસાયટીઓમાં ફરી વળ્યું રાકેશભાઈ ભાટિયા દ્વારા પાણી માં ઘરકાવ અસરગ્રસ્ત વિસ્તારોમાં નાના બાળકોને તેમજ વૃદ્ધોને સુરક્ષિત સ્થળે પોતાની પરવા કર્યા વગર સમયની પરવા કર્યા વગર રાત્રિના સમયમાં સેવા કાર્યમાં જોડાયા રાત્રે ગુહાઈ ડેમમા થી પાણી છોડતા ગોકુલનગર ઈન્દ્રનગર સોસાયટી મા પાછળના ભાગમા પાણી કમ્મર સુધી ધૂસી ગયુ હતુ સોસાયટીના છોકરાઓ તરતજ ત્યા પહોચી ને ઘરોમા રહેલા બઘા લોકોને સલામત જગ્યાએ પહોચાડ્યા હતા પાણીનો પ્રવાહ વધારે હોવાથી નાના બાળકો ને ઉપાડીને સલામત જગ્યાએ પહોડ્યા હતા

Back to top button
error: Content is protected !!