SABARKANTHA

હિંમતનગર ઇડર હાઇવે ઉપર મોટરસાયકલ સવાર નું અકસ્માત દરમિયાન સ્થળ પર જીવ ગુમાવ્યો

આજે તારીખ -16/8/2024-ના રોજ હિંમતનગર ઇડર હાઇવે ઉપર મોટરસાયકલ સવાર નું અકસ્માત દરમિયાન સ્થળ પર જીવ ગુમાવ્યો


બનાવની હકીકત સમય બપોરે 1.00 કલાકે હિંમતનગર તરફથી ઇડર તરફ મોટરસાયકલ સવાર જઈ રહ્યો હતો ત્યારે નેત્રામલી આગળ હોટલ રાઈટ ચોઇસ ની પાસે ઉભી રહેલ ટ્રેક્ટર ટ્રોલી જે ડિવાઇડર નું કામ ચાલી રહ્યું હતું ત્યાં બાઈક સવાર ટ્રેક્ટરના ટ્રોલી સાથે અથડાતા અકસ્માત થયો હતો. મોટરસાયકલ Gj- 9 CB -706 સીડી ડીલક્ષ સવાર નું અકસ્માત દરમિયાન મોત નિપજ્યુ હતું.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!