Kachchh:પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન અને શ્રી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી વચ્ચે થયા MOU
Kachchh:પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન અને શ્રી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી વચ્ચે થયા MOU
શ્રી કાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ અને પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન વચ્ચેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યક્રમ દરમ્યાન શ્રી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ-કચ્છના વાઇસ ચાન્સેલર ડો.મોહન પટેલ અને રજીસ્ટાર ડો.અનિલ ગોર તેમજ પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશનમાંથી ગુજરાતના વડા લાલજીભાઈ ચાવડા અને જિલ્લાના વડા દીપિકાબેન ઉપસ્થિત રહ્યા હતા. આ એમ.ઓ.યુ.થી કચ્છ યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓને ડિજિટલ વિશે વધુ જાણવા મળશે તેમજ તેમને ઈ લર્નિંગ દ્વારા પોતાની સ્ક્રીનમાં વિકાસ લાવી શકશે આની સાથે વિદ્યાર્થીઓને કારકિર્દીના ઘડતર માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહેશે આ એમઓયુ થી કોલેજ અને યુનિવર્સિટીમાં આવતા દરેક વિદ્યાર્થીઓને એક ઓનલાઇન પ્લેટફોર્મ મળી રહેશે