સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજીત અહલ્યાબાઈ હોલકરજી ની 300 મી જન્મ જયંતી નિમિત્તે *યુવા યુવતી સંમેલન* યોજવામાં આવ્યું.

અહેવાલ:- પ્રતિક ભોઈ
આજરોજ સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજીત અહલ્યાબાઈ હોલકરજી ની 300 મી જન્મ જયંતી નિમિત્તે *યુવા યુવતી સંમેલન* યોજવામાં આવ્યું. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કનુભાઈ પટેલ સાહેબ તથા પ્રદેશમાંથી મુખ્ય વક્તા ડૉ. જસવંતકુમારી વાઘેલા (કારોબારી સભ્ય, મહિલા મોરચો ગુજ. પ્રદેશ) એ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી લુકેશભાઈ સોલંકી, સિનીયર આગેવાન- ઇડર કોલેજના પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, કાર્યક્રમના જીલ્લા ઇન્ચાર્જ પ્રેમલભાઈ દેસાઈ,જીલ્લા યુવા મોરચા પ્રમુખ રાહુલભાઇ પટેલ, તાલુકા મહામંત્રી કૈવલ પટેલ, શહેર મહામંત્રી પિયુષભાઈ દવે, જીલ્લા મંત્રી મીનાક્ષીબેન ગઢવી, જીલ્લા યુવા મહામંત્રી હિતેશ પટેલ, ધવલ રાવલ, ઉપપ્રમુખ તરૂણ પટેલ, પારૂલબેન શુક્લ, દક્ષાબેન ચૌધરી, કમલ પટેલ, કલ્પેશ પટેલ તથા ખૂબ મોટી સંખ્યા મા યુવાન યુવતીઓ તેમજ યુવા મોરચાના કાર્યકર્તા હાજર રહ્યા હતા



