HIMATNAGARSABARKANTHA
		
	
	
*જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા મુકામે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ*

અહેવાલ:- પ્રતિક ભોઈ
*જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા મુકામે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ*
જ્યોતિ હાઈસ્કૂલ ઇકો ક્લબ અંતર્ગત ધોરણ 11 ના તમામ દીકરા દીકરીઓને છોડવાઓ વિતરણ કરવામાં આવ્યા. બાળકો પોતાના ઘરે વૃક્ષ વાવી અને તેનું જતન કરશે તેવી પ્રતિભદ્રતા બતાવી હતી. શાળાના મેદાનમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઇકો ક્લબ ઇન્ચાર્જશ્રી અમૃતભાઈ માળી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલ. શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે સૌ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

 
				


